તમારું પોતાનું મોટું શહેર જેવી દુનિયા બનાવો, જ્યાં તમે જમીન ખરીદી મોલ, ડી-માર્ટ, બાઈક કે કાર શોરૂમ, ફ્લેટ, ભાડાના મકાન, સેલૂનથી લઈને કોઈપણ પ્રકારની દુકાન ખોલી શકો અને ઘણાં લોકો રાખીને ધમાકેદાર કમાણી કરી શકો. કમ્પ્યુટરમાં ડિઝાઇન કરીને નવું ઘર, નવી બિલ્ડિંગ અને નવા બિઝનેસ ઉભા કરો, જગ્યા પસંદ કરો અને તમારા સપનાનું વ્યાપાર સામ્રાજ્ય ઉભું કરવાની મજા લો!
This game was made on Jabali Studio. Download it to create your own game.
Download Jabali Studio